Navratri Education Special Offers (Gayatri Solution Group)

Gayatri Solution Group

(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Navratri Education Special Offers (Gayatri Solution Group)

Navratri Education Special Offers (Gayatri Solution Group)

Flat 10 % Off On Education DVD

Flat 10 % discount offer only Std 1 to 10 DVD or Software ( Other Software or DVD Discount Conform By Mail Or Call){English Medium, Gujarati Medium}Transportation Charge Extra (RS 100)

Flat 10 % discount (SR KG, Std 1 to 12,CBSE, Gujarat) {English Medium, Gujarati Medium}

Payment Received Satrt (17.09.2014 to 3.10.2014) and Distribution Start (04.10.2014 to 10.10.2014)

Click Here to Show Products List

Contact Us for inquiries & Dealership on Email Id :- inquiry.gsg13@gmail.com,gayatriinternetsolution@gmail.com,  

Mobile : 8155053505, 9429893515,

(call us between 7.00 AM to 10.00 AM or 5.00 PM to 10.00 PM)

Next Offer Will Come In June 2015

Source :- Gayatri Solution Group

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD – DVD etc…

More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com

Published By :-

Gayatri Solution Group

{ Jayesh Patel} (Live In :- Gujarat)

Website :- http://gayatrisolutiongroup.com/

Website :- https://sites.google.com/site/gayatrisolutiongroup/

Blog :- http://gayatrisolutiongroup.blogspot.in/

Email :- inquiry.gsg13@gmail.com

Advertisements

જાહેર ક્ષેત્રના એકમોમાં પણ ૨૫ ટકા પબ્લીક શેરહોલ્ડીંગ હોવું જોઇએ ઃ સેબી

Gayatri Solution Group

(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

જાહેર ક્ષેત્રના એકમોમાં પણ ૨૫ ટકા પબ્લીક શેરહોલ્ડીંગ હોવું જોઇએ ઃ સેબી

આ અંગેનો અંતિમ નિર્ણય સરકારના હાથમાં

નવી દિલ્હી, બુધવાર

ખાનગી ક્ષેત્રની  લીસ્ટેડ કંપનીઓમાં ઓછામા ઓછા ૨૫ ટકાના શેરહોલ્ડીંગની ખાતરી કરાવ્યા પછી હવે સેબી જાહેર ક્ષેત્રના એકમોમાં પણ આવી જ પોલીસી લાગુ કરવા વિચારી રહી છે. જો કે અંતિમ નિર્ણય તો નવી સરકાર જ લેશે. ૩૦ એવી જાહેર ક્ષેત્રની લિસ્ટેડ કંપનીઓ છે જ્યાં ૨૫ ટકા કરતાં પણ ઓછું શેર હોલ્ડીંગ છે. જો કે હાલના નિયમો અનુસાર તો માત્ર દસ ટકા થી જ સંતોષ માને છે.

 તમામ લિસ્ટેડ કંપનીનું નિયમન કરતી સેબીએ નાણા મંત્રાલયને સુચન કર્યું હતું કે  તમામ જાહેર ક્ષેત્રના એકમોમાં ઓછામાં ઓછું ૨૫ ટકાનું પબ્લીક શેરહોલ્ડીંગ હોવું જોઇએ, કે જેથી બજારમાં તેઓ છેક ઊંડાઇ સુધી પહોંચી શકે અને  પબ્લીક ફ્લોટમાં વધારો કરી શકે.

 જો કે આ અંગેનો અંતિમ નિર્ણય તો નવા નાણા મંત્રી અરૃણ જેટલીના આ અંગેના વિચારો જાણ્યા પછી જ લેશે. જે કંપનીઓમાં ૨૫ ટકા કરતાં વધુ સરકારી હિસ્સો છે તેમાં કોલ ઇન્ડિયા, સેઇલ, એમએમટીસી, એનએચપીસી,  એનએમડીસી અને એસજેવીએનનો સમાવેશ થાય છે.

સેબી એ કહ્યું હતું કે આના માટે જાહેર ક્ષેત્રની કંપનીઓને ત્રણ વર્ષનો સમય આપવો જોઇએ. ઉપરાંત,આ પગલાથી રોકાણકારોની ભાગીદારી વધશે અને સરકારની મુડી વિનિમેશ દ્વારા ભંડોળ ઊભુ કરવામાં પણ મદદ મળશે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD – DVD etc…

   More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com

Published By :-

Gayatri Solution Group

{ Jayesh Patel} (Live In :- Gujarat)

Website :- http://gayatrisolutiongroup.com/

Website :- https://sites.google.com/site/gayatrisolutiongroup/

Blog :- http://gayatrisolutiongroup.blogspot.in/

Email :- inquiry.gsg13@gmail.com

સરકાર અને આરબીઆઇ બંને ફુગાવો ડામવામાં સક્રિય ઃ રાજન

Gayatri Solution Group

(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

સરકાર અને આરબીઆઇ બંને ફુગાવો ડામવામાં સક્રિય ઃ રાજન

ગવર્નર રઘુરામ રાજને આજે નવા નાણામંત્રી જેટલીની મુલાકાત લીધી

નવી દિલ્હી, મંગળવાર

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પોલીસીની સમીક્ષા પહેલાં  ગવર્નર રધુરામ રાજને આજે નવા નાણા મંત્રી અરૃણ જેટલીની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે સરકાર અને આરબીઆઇ બન્ને ફુગાવાને ડામવામાં સક્રિય છે.

‘ફુગાવોને ડામવો એ અત્યંત  મહત્વનું કામ છે જેમાં સરકાર અને આરબીઆઇ બન્ને સક્રિય રીતે સંકળાયેલા છે’ એમ  ૫૦ મિનિટ સુધી ચાલેલી બેઠક  પછી તેમણે  કહ્યું હતું. નાણામંત્રાલયનો ચાર્જ લીધાના ટુંક સમયમાં જ જેટલીએ ઉચ્ચ ફુગાવા અને ઘટતા જતા વિકાસને સંતુલિત કરવાની જરૃરિયાત  ઉપર ભાર મુક્યો હતો.

‘આરબીઆઇએ તો હમેશા વિકાસ અને ફુગાવા ઉપર સંતુલન જાળવી રાખ્યું જ છે’ એમ કહીને રાજને ઉમેર્યું હતું કે મધ્યસ્થ બેંક આ કામ ચાલુ જ રાખશે. ઉચ્ચ ફુગાવાને કારણે આરબીઆઇને પોલીસી રેટ ઊંચા રાખવાની ફરજ પડી હતી. આરબીઆઇ ત્રીજી જૂને પોતાની નાણા સમીક્ષા પોલીસી જાહેર કરે એવું મનાય છે.  રાજને કહ્યું હતું કે તાજેતરમાં જાહેર કરવામાં આવેલો સીએડી આંક ખુબ સારો છે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD – DVD etc…

   More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com

Published By :-

Gayatri Solution Group

{ Jayesh Patel} (Live In :- Gujarat)

Website :- http://gayatrisolutiongroup.com/

Website :- https://sites.google.com/site/gayatrisolutiongroup/

Blog :- http://gayatrisolutiongroup.blogspot.in/

Email :- inquiry.gsg13@gmail.com

પ્રથમ બજેટની તૈયારીમાં ફુગાવો તથા આર્થિક મંદી નવા નાણાંપ્રધાન સામે મોટા પડકાર

Gayatri Solution Group

(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

પ્રથમ બજેટની તૈયારીમાં ફુગાવો તથા આર્થિક મંદી નવા નાણાંપ્રધાન સામે મોટા પડકાર

સબસિડી તાૃથા રાજકોષિય ખાાૃધ અંગેના પગલાં પર નજર

નવી દિલ્હી, સોમવાર

દેશના નવા નાણાં પ્રધાન તરીકે અરુણ જેટલીનું નામ નિશ્ચિત બન્યું છે ત્યારે નાણાંકીય વર્ષ ૨૦૧૪-૧૫ના બજેટની તૈયારી તેમની સામેનો પ્રથમ મોટો પડકાર છે. ફુગાવો  તથા આર્થિક મંદી વચ્ચે તેમણે પોતાનું પ્રથમ બજેટ તૈયાર કરવાનું છે. આ ઉપરાંત રાજકોષિય ખાધ પણ એક ચિંતાનો વિષય છે. નવા નાણાં પ્રધાન જુનના અંતે અથવા જુલાઈના પ્રથમ સપ્તાહમાં બજેટ રજુ કરે તેવી નાણાં મંત્રાલયની યોજના છે.

નાણાં મંત્રાલયે પ્રારંભિક તૈયારીઓ આરંભી દીધી છે અને નવા નાણાં પ્રધાન સમક્ષ હકીકતો અને આંકડાઓ પ્રસ્તુત કરાશે. નાણાં મંત્રાલય હેઠળ આવતી રિઝર્વ બેન્ક સહિત નિયમનકારી અન્ય સંસ્થાઓના વડાઓ સાથે નાણાં પ્રધાનની  આ જ સપ્તાહમાં બેઠક યોજાશે. આ ઉપરાંત બજેટની રૃપરેખા કેવી હોવી જોઈએ તે અંગે ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓ તથા નાણાંકીય બાબતોના સલાહકારોનો મત મેળવવાની કવાયત પણ આજ સપ્તાહમાં હાથ ધરવા પ્રયાસ કરાશે, એમ નાણાં મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું. બજેટ પૂર્વ વિવિધ રાજ્યોના નાણાં પ્રધાનો સાથે બેઠક યોજવાની ભૂતપૂર્વ નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ શરૃ કરેલી પ્રથાને અરુણ જેટલી ચાલુ રાખે તેવી વકી છે.

ફુગાવો, રાજકોષિય ખાધ તથા સબસિડીના ઊંચા બિલ નવી સરકાર સમક્ષ સૌથી મોટા પડકારો છે ત્યારે નવી સરકાર પોતાના પ્રથમ બજેટમાં દેશના નાગરિકોને કેવી રાહત આપશે  તેવી જોવાનું રસપ્રદ  બની રહેશે. જો કે બજેટ તૈયાર કરવા માટેનો સમયગાળો ઘણો જ ટૂંકો હોવાથી પ્રથમ બજેટ ખાસ લોકપ્રિય નહીં રહે એમ એક રિસર્ચ પેઢીના વિશ્લેષકે જણાવ્યું હતું. આ ઉપરાંત વેરા મોરચે સુધારા લાવવાની ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં વાત કરી છે તેને કઈ રીતે આગળ ધપાવવામાં આવે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે. જીએસટી તથા ડીટીસીમાં કઈ રીતે આગળ વધી શકાય તેના પર પણ કામ કરવાનું રહે છે.

છેલ્લા કેટલાક વર્ષથી દેશમાં ઈન્વેસ્ટમેન્ટ વાતાવરણ ડોહળાઈ ગયું છે અને રોકાણકારોનું માનસ નબળું છે ત્યારે ભારતની બજારમાં વિશ્વાસ તેમનો વિશ્વાસ પ્રસ્થાપિત કરવા નાણાં પ્રધાને ચોક્કસ રોડમેપની તૈયાર કરવાનો રહેશે એમ પણ વિશ્લેષકે જણાવ્યું હતું.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD – DVD etc…

   More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com

Published By :-

Gayatri Solution Group

{ Jayesh Patel} (Live In :- Gujarat)

Website :- http://gayatrisolutiongroup.com/

Website :- https://sites.google.com/site/gayatrisolutiongroup/

Blog :- http://gayatrisolutiongroup.blogspot.in/

Email :- inquiry.gsg13@gmail.com

૧૦૦થી વધુ જેટલા મોટા કદના પ્રોજેકટો બેન્કો પાસેથી નાણાંકીય સહાયની રાહમાં

Gayatri Solution Group

(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Gujarat Samachar News

૧૦૦થી વધુ જેટલા મોટા કદના પ્રોજેકટો બેન્કો પાસેથી નાણાંકીય સહાયની રાહમાં

આ પ્રોજેકટો હેઠળ કુલ રૃપિયા ૨.૨૬ લાખ કરોડની ઈન્વેસ્ટમેન્ટ યોજનાનવી

દિલ્હી, બુધવાર

જાન્યુઆરીથી માર્ચ ૨૦૧૪ના ત્રિમાસિક ગાળા દરમિયાન વિવિધ ક્ષેત્રના મળીને ૧૦૦ જેટલા મોટા પ્રોજેકટો માટે બેન્કો પાસેથી નાણાંકીય સહાય માગવામાં આવી છે. કેન્દ્રમાં આવનારી નવી સરકાર ઉત્પાદન તથા કેપિટલ ગુડ્સ ક્ષેત્રમાં સ્થિતિમાં સુધારો કરશે એવી કંપનીઓને આશા છે અને માટે જ આગોતરા પગલાં તરીકે કંપનીઓએ ચૂંટણીના પરિણામો આવે તે અગાઉથી જ વિસ્તરણ કાર્યક્રમની તૈયારી શરૃ કરી દીધી હતી.

નાણાં મંત્રાલય દ્વારા એકત્રિત કરાયેલા આંકડા પ્રમાણે રૃપિયા ૨૫૦ કરોડ કે તેથી વધુની રકમના વિવિધ ક્ષેત્રના ૧૦૮ પ્રોજેકટો માટે નાણાંકીય ટેકાની દરખાસ્ત આવી છે. જે ક્ષેત્રો તરફથી દરખાસ્તો આવી છે તેમાં પાવર, રિઅલ એસ્ટેટ, ઓટોમોબાઈલ વગેરેનો સમાવેશ થાય છે.

આ પ્રોજેકટો દ્વારા દેશમાં કુલ રૃપિયા ૨.૨૬ લાખ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ નિર્ધાર્યું છે. આમાંથી બેન્કોએ  અત્યારસુધી રૃપિયા ૨૭૫૫૬ કરોડ મંજુર કર્યા છે અને રૃપિયા ૩૨૫૨ કરોડ છૂટા કરાયા છે. પ્રાપ્ત આંકડા પર નજર નાખવામાં આવે તો ટાટા સ્ટીલના ઓરિસ્સા પ્રોજેકટ માટે રૃપિયા ૫૪૦૦ કરોડની લોન મંજુર કરાઈ છે પરંતુ તેમાંથી એકપણ રૃપિયો છૂટો કરાયો નથી.

નાણાં મંત્રાલયે ૧૬૯ પ્રોજેકટોની પણ યાદી જાહેર કરી છે જેમની માટે નિયમનકારી એજન્સીઓ પાસેથી મંજુરી મેળવી લેવાઈ છે. જાન્યુઆરી ૨૦૧૩માં પ્રોજેકટ મેનેજમેન્ટ ગુ્રપ તથા કેબિનેટ કમિટિ ઓન ઈન્વેસ્ટમેન્ટની સ્થાપના બાદ પ્રોજેકટ મુંજરીમાં ઝડપ આવી છે એટલું જ નહીં મુદ્દાઓ પણ ઝડપથી ઉકેલાઈ રહ્યા છે. રૃપિયા ૧૦૦૦ કરોડ કે તેથી વધુના પ્રોજેકટ માટે સીસીઆઈની મંજુરી લેવાની રહે છે. ૧૬૯ પ્રોજેકટો જેમને વિવિધ મંજુરીઓ મળી છે તેમાંથી ૧૦૮ પ્રોજેકટો માટે બેન્કોએ ફાઈનાન્સને લીલીઝંડી આપી હોવાનું નાણાં મંત્રાલયના સુત્રોએ  જણાવ્યું હતું. મેના પ્રથમ સપ્તાહના અંતે પ્રોજેકટ મેનેજમેન્ટ ગુ્રપ સમક્ષ રૃપિયા ૧૨.૭૮ લાખ કરોડના ઈન્વેસ્ટમેન્ટ સાથેના ૨૪૩ પ્રોજેકટો મંજુરી માટે બાકીપડયા  હતા.

વિવિધ ક્ષેત્રના નવા પ્રોજેક્ટ પર નજર

ક્ષેત્ર પ્રોજેક્ટની કુલ રોકાણ
સંખ્યા (રૃા.કરોડમાં)
ઓટોમોબાઇલ ૩૫૩૭.૯૧
એવીયેશન ૧૭૯૨.૦૦
કેમીકલ્સ ૩૨૮૬.૦૦
 રીયલ એસ્ટેટ ૫૦ ૬૧૪૩૬.૩૪
આયર્ન એન્ડ સ્ટીલ ૬૧૮૩૫.૧૪
મેટલ ૧૨૫૫૨.૦૪
ઓઇલ-ગેસ ૧૬૩૫૯.૦૦
પેપર/પ્રોડક્ટસ ૨૩૨૫.૧૭
ફાર્માસ્યુટીકલ્સ ૨૦૦૪.૦૦
પોર્ટ ૨૧૧૪.૯૫
પાવર ૧૯ ૩૬૪૫૦.૪૬
રોડ ૧૪ ૧૬૦૨૫.૪૦
ટેક્સટાઇલ ૭૧૧૫.૦૦

Source :-http://gujaratsamachar.com/index.php/page/business

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD – DVD etc…

   More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com

Published By :-

Gayatri Solution Group

{ Jayesh Patel} (Live In :- Gujarat)

Website :- http://gayatrisolutiongroup.com/

Website :- https://sites.google.com/site/gayatrisolutiongroup/

Blog :- http://gayatrisolutiongroup.blogspot.in/

Email :- inquiry.gsg13@gmail.com

આર્થિક વિકાસદર ૧૦ ટકા સુધી લઇ જવા માટે એસોચેમે તૈયાર કરેલી બ્લ્યુ પ્રિન્ટ

Gayatri Solution Group

(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Gujarat Samachar News

આર્થિક વિકાસદર ૧૦ ટકા સુધી લઇ જવા માટે એસોચેમે તૈયાર કરેલી બ્લ્યુ પ્રિન્ટ

જાહેર ક્ષેત્રની કંપનીઓનું મૂડી રોકાણ છૂટું કરી રૃ. એક લાખ કરોડ ઊભા કરવાનું સૂચન

નવી દિલ્હી, ગુરૃવાર

કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ તૈયાર થનારી નવી સરકાર માટે ઔદ્યોગિક સંસ્થા એસોચેમએ દેશના વિકાસ દરને ૧૦ ટકા સુધી લઇ જવા માટે બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી છે. જેમાં ઇસીબીના ઉદારીકરણ, જીએસટીનો અમલ, રોકાણ માટે સુલભ માળખું તૈયાર કરવાની સાથે ઉત્પાદન એકમો શરૃ કરવા માગતી કંપનીઓ માટે પ્રક્રિયા સરળ બનાવવાની બાબતોનો સમાવેશ થાય છે.

એસોચેમે ઘડેલા એકશન પ્લાનમાં પડતર યોજનાના ઝડપી ક્લિયરન્સ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૃ કરવી, મહત્વના સેક્ટર્સમાં એફડીઆઇના નિયમો હળવા બનાવવા, માંદા જાહેર એક્મોનું ખાનગી કરણ કરવું અને ટોચની ૧૦થી ૧૫ પબ્લિક સેક્ટરની કંપનીઓમાં મૂડી રોકાણ છૂટું કરી રૃ. એક લાખ કરોડનું ભંડોળ ઊભું કરવાની સાથે અન્ય બાબતોનો સમાવેશ થાય છે. આ એક્શન પ્લાન વડે મધ્યમ ગાળામાં ૯ થી ૧૦ ટકાનો વિકાસ દર હાંસલ કરી શકાય એવો મત એસોચેમ ધરાવે છે.

વેપાર ઉદ્યોગ માટે બિઝનેસને લગતા કાયદા સરળ બનાવવા જેથી રોકાણનું વાતાવરણ તૈયાર થાય અને છેવટે તેનું રૃપાંતર આર્થિક વિકાસમાં થાય તે માટે પોલિસી ફ્રેમ વર્ક ઘડી કાઢવાની હિમાયત કરવામાં આવી છે. રાજકોષિય બાબતોમા સ્વાવલંબન લાવવા માટે લાંબા ગાળાનો દ્રષ્ટીકોણ અપનાવવાની તાતી જરૃર હોવાનું એસોચેમે તેના એકશન પ્લાનમાં જણાવ્યું છે. તે સાથે માળખાકીય બાબતોમાં રહેલી સંકૂલ વ્યવસ્થાને સરળ બનાવવાની હિમાયત પણ તેમા કરવામાં આવી હોવાનું એસોચેમના પ્રમુખ રાણા કપૂરે જણાવ્યું છે.

નવી સરકારે જમીન હસ્તગત કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવી મોટી યોજનાઓ માટે પર્યાવરણની મંજૂરી આપવાના કામોને પણ પ્રાધાન્ય આપવાની જરૃર હોવાનું કપૂરે જણાવ્યુ છે.

તેમણે પર્યાવરણ, ફાઇનાન્સ, વહિવટી વિભાગો સાથે રાજ્યોનો સમાવેશ કરતા સંયુકત ટાસ્ક ફોર્સની રચના કરવાની માગણી પણ કરી છે જેથી નિર્ધારિત સમયમાં કામ પુરા થઇ શકે.

ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના અમલથી ભારતનો આર્થિક વિકાસદર બે ટકા સુધી વધી શકે અને તે સાથે રાજ્યો અને કેન્દ્રના વિવિધ વેરાઓનો મળીને એક જ કાયદો ઘડવાની માગણી એસોચેમ દ્વારા કરવામાં આવી છે. એસોચેમે એકસાઇઝ અને સેવા કરના દરોમાં ઘટાડો કરવા, ભારતમા વિદેશી રોકાણને વધારવા માટે આર એન્ડ ડી રદ કરવા, સેઝની પોલિસી તેના જૂના મૂળ સ્વરૃપે લાવવા તેમજ કંપનીઓના વિભાજન અને એકીકરણના કિસ્સાઓમાં વેરાઓમાં વધુ રાહતો આપવાની હિમાયત પણ એસોચેમે કરી છે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD – DVD etc…

   More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com

Published By :-

Gayatri Solution Group

{ Jayesh Patel} (Live In :- Gujarat)

Website :- http://gayatrisolutiongroup.com/

Website :- https://sites.google.com/site/gayatrisolutiongroup/

Blog :- http://gayatrisolutiongroup.blogspot.in/

Email :- inquiry.gsg13@gmail.com

યુએસ શટડાઉન લંબાશે તો ભારતીય દવા કંપનીઓ પર ગંભીર અસર થશે

યુએસ શટડાઉન લંબાશે તો ભારતીય દવા કંપનીઓ પર ગંભીર અસર થશે

Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Gujarat Samachar News

– નવી જેનેરિકની મંજૂરીઓ અને નવા ઓર્ડર વિલંબમાં પડશે ઃ ભાવિ યોજનાઓ પાછી ઠેલાશે

નવી દિલ્હી, શુક્રવાર
અમેરિકાના શટડાઉનની ધુ્રજારી ભારતીય દવા ઉદ્યોગ ઉપર પણ અનુભવાશે. શટડાઉનના કારણે ઘરેલું દવા ઉત્પાદન કંપનીઓને નજીક ભવિષ્યમાં મોટી આવક ગુમાવવી પડશે. ખાસ કરીને જેનેરિક કંપનીઓને. જો આ સ્થિતિ બે એક અઠવાડિયા ચાલુ રહેશે તો તમામ કંપનીઓને સહન કરવાનો વારો આવશે.
નિષ્ણાંતો આ ચિત્રને ઘરેલું કંપનીઓ માટે નુકસાનકારક એટલા માટે માને છે કે આના કારણે નવી જેનેરિકની મંજૂરીમાં વિલંબ પડશે જે સ્પર્ધાત્મક જેનરિક બજારમાં આવક વધારનાર માધ્યમ મનાય છે. ઉપરાંત રેનબેક્ષી, વોઆર્ડ અને સ્ટ્રાઈડઝ જેવી કંપનીઓ અંગે ૪૮૩ નીરિક્ષણો, ચેતવણીપત્રો, મહત્વના એલર્ટ અને મંજૂરી આદેશ સહિત એફડીઆઈની મોનિટરિંગ અને પ્રગતિ અહેવાલના કારણે પણ નવા ઓર્ડરમાં વિલંબ થશે જેના કારણે ભાવિ યોજનાઓ ઉપર અસર પડશે.
જોકે મંજુરીની સમય મર્યાદા, શટડાઉન પછીનું દ્રશ્ય વગેરે અંગે યુએસએફડીએ દ્વારા હજી સુધી કોઈ ચોખવટ કરવામાં આવી નથી. પણ અમે માનીએ છીએ કે મોટી ઘરેલું કંપનીઓ ઉપર આની અસર પડશે એમ એક નિષ્ણાંતે કહ્યું હતું. હાલમાં એફડીએની મંજુરીને ૩૦ મહિનાનો સમય લાગે છે. પરંતુ શટડાઉનના કારણે હવે ૪૦ મહિના લાગશે.
યુએસએફડીએ એના કર્મચારીઓમાંથી લગભગ અર્ધાભાગને હંગામી ધોરણે વગર પગારે રજા ઉપર ઉતારી દેશે. જોકે એની ઈર્મજન્સી, હાઈરિસ્ક ટીકોલ્સ, ફોજદારી અને દિવાની કેસોની તપાસ જાહેર આરોગ્યના મુદ્દા વગેરે પ્રવૃત્તિઓ તો હાથ ધરાશે જ.
આ એજન્સી એના ૮૦૦ ઉપરાંતના કામદારો અને વસ્તુઓનું નિરીક્ષણ જારી રાખશે. નિરીક્ષણની પ્રવૃત્તિઓમાં સક્રિય નિરીક્ષણ, રીકોલ્સ અને ઈર્મજન્સી સહિતની પ્રવૃત્તિઓ તો ચાલુ જ રહેશે.
બાકીના ૧૨૦ કર્મચારીઓ એડવર્સ ઈવેન્ટ્સ રીપોટિંગ લોટ રીલીઝ પ્રોટોકોલ્સ સર્વિલીયન્સ, રીકોવી અને ઈમર્જન્સી સેવાઓ હાથ ધરશે. નોવાર્ટિસ ઈન્ડિયાના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે જો યુએસ સરકાર શટડાઉન કરશે તો ઘરેલું દવા ઉદ્યોગનું ભાવિ ડામાડોળ બનશે. કારણ કે મોટા ભાગની કંપનીઓ તેમના ઉત્પાદનનો ૭૦ ટકા હિસ્સો વિકસીત રાષ્ટ્રોને વેચો છે અને તેમાં પણ અમેરિકા સૌથી મોટો આયાતકર્તા દેશ છે.